સુરતમાં ખાડી બની ખતરો,ખાડી ઓવરફ્લો થતાં સુરતના અનેક વિસ્તારો પાણી-પાણી,10 ફૂટથી વધુ પાણી ભરાતા 50 જેટલા મજુરોનું કરાયું રેસ્ક્યુ

|

Sep 20, 2020 | 11:02 PM

સુરતને વરસાદે રીતસરનું ઘમરોળી દીધું છે. ખાડી ઓવરફ્લો થતાં, સુરતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયા છે. ત્યારે ભટાર વિસ્તારમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા છે. ભટાર વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ જેના કારણે આઝાદનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં પાકા મકાનોની સ્થિતિ કફોડી છે, ત્યાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની સ્થિતિ તો બદથી […]

સુરતમાં ખાડી બની ખતરો,ખાડી ઓવરફ્લો થતાં સુરતના અનેક વિસ્તારો પાણી-પાણી,10 ફૂટથી વધુ પાણી ભરાતા 50 જેટલા મજુરોનું કરાયું રેસ્ક્યુ
http://tv9gujarati.in/surat-ma-khadi-b…nu-rescue-karayu/ ‎

Follow us on

સુરતને વરસાદે રીતસરનું ઘમરોળી દીધું છે. ખાડી ઓવરફ્લો થતાં, સુરતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયા છે. ત્યારે ભટાર વિસ્તારમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા છે. ભટાર વિસ્તારમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ જેના કારણે આઝાદનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં પાકા મકાનોની સ્થિતિ કફોડી છે, ત્યાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની સ્થિતિ તો બદથી બદતર થઈ ગઈ છે.પર્વત પાટિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. ખાડીના પાણી કેટલીક નિર્માણાધીન બિલ્ડિંગોમાં ફરી વળ્યાં. 10 ફૂટથી વધુ પાણી ભરાતા 50થી વધારે બાંધકામ મજૂરો અને કેટલાક વેપારી ઉપરના માળે ફસાયા હતા. સુરત ફાયર બ્રિગેડના જવાનોએ દોરડા અને બોટની મદદથી મજૂરોને બચાવીને બહાર કાઢ્યા.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 9:00 am, Fri, 14 August 20

Next Article