AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે પોલીસ ફરિયાદ, શાળાની શિક્ષિકાએજ બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસ આપવાનો લગાડ્યો આરોપ, ફરિયાદમાં નામ હોવા છતા પોલીસે યાદીમાં ગજેરાનું નામ ન દર્શાવતા અનેક તર્ક-વિતર્ક

સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલની શિક્ષિકાએ જ ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ અડાજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ચુની ગજેરા પર બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ચુની ગજેરા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. […]

સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે પોલીસ ફરિયાદ, શાળાની શિક્ષિકાએજ બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસ આપવાનો લગાડ્યો આરોપ, ફરિયાદમાં નામ હોવા છતા પોલીસે યાદીમાં ગજેરાનું નામ ન દર્શાવતા અનેક તર્ક-વિતર્ક
https://tv9gujarati.in/surat-ma-gajera-…no-lagadyo-aarop/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:14 PM
Share

સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલની શિક્ષિકાએ જ ચુની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ અડાજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ચુની ગજેરા પર બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ચુની ગજેરા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

તો બીજીતરફ પોલીસ આરોપીનું નામ જણાવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. મહિલાની ફરિયાદમાં ઉદ્યોગપતિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે પરંતુ પોલીસે પ્રેસનોટમાં ઉદ્યોગપતિ અને સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરાના નામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ફરિયાદમાં નામ હોવા છતા પોલીસે યાદીમાં આરોપીનું નામ ન દર્શાવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ચર્ચા એવી ચાલી રહી છે કે પોલીસ રાજકીય દબાણમાં આવીને આરોપીનું નામ જાહેર નથી કરી રહી કારણ કે આરોપી ચુની ગજેરાના ભાઈ ધીરુ ગજેરા પૂર્વ ધારાસભ્ય છે ત્યારે સવાલ એ છે કે આખરે પોલીસ આરોપીનું નામ કેમ છૂપાવી રહી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">