AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ, જુઓ વરસાદનો આ VIDEO

રાજ્યાના દરેક શહેરમાં ક્યાંક ધીમીઘારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરત શહેરના કામરેજ અને પલસાણા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ જોવા મળી રહ્યોં છે. છેલ્લા 4 દિવસથી સમય સમયે વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ […]

સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ શરૂ, જુઓ વરસાદનો આ VIDEO
| Updated on: Jun 16, 2019 | 5:33 AM
Share

રાજ્યાના દરેક શહેરમાં ક્યાંક ધીમીઘારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં સુરત શહેરના કામરેજ અને પલસાણા વિસ્તારમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી વરસાદ જોવા મળી રહ્યોં છે. છેલ્લા 4 દિવસથી સમય સમયે વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">