સુરતમાં વકરેલા રોગચાળાને લઈ SMCનો નિર્ણય, આરોગ્ય વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ, જુઓ VIDEO

|

Oct 26, 2019 | 7:58 AM

  Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ […]

સુરતમાં વકરેલા રોગચાળાને લઈ SMCનો નિર્ણય, આરોગ્ય વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ, જુઓ VIDEO

Follow us on

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વકરેલા રોગચાળા વચ્ચે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, SMCના મ્યુ.કમિશનરે આ નિર્ણય કર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે તહેવાર સમયે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તેવા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના વધતા જતા કેસ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે આજે રજાના દિવસે બેઠક બોલાવી હતી. અધિકારીઓની આ બેઠકમાં મ્યુ.કમિશનરે રોગચાળાના આંકડા છુપાવતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article