સુરત: પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કારખાના માલિકની ધરપકડ

|

Oct 13, 2020 | 8:13 PM

સુરત: બળદેવ સુથાર  પીપલોદમાં કારગીલ ચોક પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. તેમાં રાહદારી પરેશ માલવી અને ગોવિંદસિંગનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરા તેમજ ઘટના સ્થળે કારના તુટેલા સાઈડ ગ્લાસના આધારે તપાસ હાથ ધરી હતી. બાદ એક સ્થળે સીસીટીવી કેમેરામાં ભેદી કાર દેખાઈ હતી. તપાસ કરતા પોલીસ આરોપી સુધી […]

સુરત: પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કારખાના માલિકની ધરપકડ

Follow us on

સુરત: બળદેવ સુથાર 

પીપલોદમાં કારગીલ ચોક પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. તેમાં રાહદારી પરેશ માલવી અને ગોવિંદસિંગનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરા તેમજ ઘટના સ્થળે કારના તુટેલા સાઈડ ગ્લાસના આધારે તપાસ હાથ ધરી હતી. બાદ એક સ્થળે સીસીટીવી કેમેરામાં ભેદી કાર દેખાઈ હતી. તપાસ કરતા પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી.ઉમરા પોલીસે મોડી રાત્રે કાર ચલાવનાર આરોપી પ્રણવ વિજય પટેલની અટકાયત કરી છે. પ્રણવ પાવરલુમ્સ ચલાવે છે. હાલ આરોપી પ્રણવના કોવિડ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article