સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત

|

Jul 06, 2020 | 1:14 PM

સુરત શહેરમાં કોરોના સંક્રમણના કિસ્સા ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાંથી વધુ વકર્યા હોવાથી, પ્રશાસન દ્વારા નાછૂટકે કડક કાર્યવાહી ક્લસ્ટરનો અમલ જાહેર કરીને કરવામાં આવી હતી. ત્યારે હીરા બજાર માટે મોટી જાહેરાત કરવામાં આવી આવનારા દિવસોમાં પણ હજુ હીરા બજાર બંધ રહેશે 10 તારીખ પછી સુરતના વરાછા મહિધરપુરા હીરા બજાર ખુલશે અને કારખાનાં 14 તારીખથી ખોલવા માટે […]

સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત

Follow us on

સુરત શહેરમાં કોરોના સંક્રમણના કિસ્સા ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાંથી વધુ વકર્યા હોવાથી, પ્રશાસન દ્વારા નાછૂટકે કડક કાર્યવાહી ક્લસ્ટરનો અમલ જાહેર કરીને કરવામાં આવી હતી. ત્યારે હીરા બજાર માટે મોટી જાહેરાત કરવામાં આવી આવનારા દિવસોમાં પણ હજુ હીરા બજાર બંધ રહેશે 10 તારીખ પછી સુરતના વરાછા મહિધરપુરા હીરા બજાર ખુલશે અને કારખાનાં 14 તારીખથી ખોલવા માટે જાહેરાત કરવામાં આવી છે અને સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવશે. હીરા બજારમાં સોશ્યલ ડિસ્ટન્સીગનો અમલ કરવામાં નહીં આવતો હોવાની અને માસ્ક પહેરવા બાબતે કાળજી દાખવવામાં આવતી નહીં હોવાની ફરિયાદો બાદ એક અઠવાડિયા માટે ક્લસ્ટર જાહેર કરાયું હતું.

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને ચીને દુનિયાથી છૂપાવી મોટી હકીકત, જાણો 7 વર્ષ પહેલાં શું થયું હતું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article