Surat : દિવાળીમાં ફટાકડાની કિંમતોમાં 30 ટકાનો વધારો છતાં વ્યાપાર પર વધારે અસર નહીં

આ વર્ષે મહાનગરપાલિકા અને પોલીસ તરફથી સાર્વજનિક સ્થળ અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ માટે પરવાનગી નહીં મળવાને કારણે વેપારીઓ પરેશાન થાય છે. દર વર્ષે દિવાળીના એક મહિના પહેલા પરમિશન આપવામાં આવે છે. પણ આ વર્ષે વેપારીપણે અરજીપત્રક પણ આપવામાં આવ્યા નથી.

Surat : દિવાળીમાં ફટાકડાની કિંમતોમાં 30 ટકાનો વધારો છતાં વ્યાપાર પર વધારે અસર નહીં
Surat: Despite a 30 per cent hike in fireworks prices on Diwali, there will be no major impact on trade
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:10 PM

દિવાળી(Diwali ) નજીક આવતા બજારોમાં રોનક છવાવા લાગી છે. જ્યાં જુઓ ત્યાં ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે. દિવાળી ફટાકડાનો (Fire Crackers) તહેવાર છે. તો આ વર્ષે પણ ફટાકડા માટે શહેરમાં સ્ટોલ લાગવાની શરૂઆત થઇ ગઈ છે. જો કે આ વર્ષે ફટાકડાની કિંમતોમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે દર વર્ષે ફટાકડાની કિંમતોમાં 15 થી 20 ટકા સુધીનો વધારો થાય છે. પણ આ વર્ષે પેટ્રોલ, ડીઝલ, કાગળ અને દારૂખાનાની કિંમતોમાં વધારો થતા ફટાકડાની કિંમતોમાં પણ 30 ટકા સુધીનો વધારો થયો છે. ફટાકડા વિક્રેતાઓનું માનીએ તો સુરતમાં સૌથી વધારે ફટાકડા મોટા ભાગે તમિલનાડુ ના શિવાકાશીથી આવે છે.

દર વર્ષે ફટાકડાની કિંમતો 15 થી 20 ટકા સુધી વધે છે. પણ આ વર્ષે પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં વધારો થવાથી પરિવહનનો ખર્ચો પણ વધી ગયો છે. તે જ પ્રમાણે બીજી બાજુ ફટાકડા માટે જરૂરી કાગળ, દારૂખાનાની કિંમતોમાં પણ 10 ટકા સુધીનો વધારો થયો છે. મજુરોના વેતન ડ્રામા પણ 10 ટકા વધારો થવાના કારણે ફટાકડાની કિંમત પાછલા વર્ષની દરખામણીમાં 30 ટકા સુધી વધી ગઈ છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

દુકાનદારોને ઓર્ડર મળવા લાગ્યા છે એક ફટાકડા વિક્રેતાનું કહેવું છે કે કોરોના પછી આ વર્ષે દિવાળીના તહેવારમાં દુકાનદારો તરફથી અત્યારથી જ ઓર્ડરો મળવા લાગ્યા છે. વધતી મોંઘવારીના કારણે ફટાકડાની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. જોકે વધેલી કિંમતોને કારણે ફટાકડાના વેપાર પર કોઈ અસર પડી નથી. શહેરના અન્ય એક ફટાકડાના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે દિવાળી માટે ફટાકડાની ખરીદી શરૂ થઇ ગઈ છે. તે જ રીતે બીજા એક વેપારીએ જણાવ્યું છે ફટાકડાના પર્વ દિવાળી પર પૂજામાં ઉપયોગમાં લેવાના દિવા, અને અન્ય ડેકોરેશનની સામગ્રીમાં પણ 20 ટકા સુધીનો વધારો થયો છે.

સાર્વજનિક સ્થળ માટે પરવાનગીમાં મોડું આ વર્ષે મહાનગરપાલિકા અને પોલીસ તરફથી સાર્વજનિક સ્થળ અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ માટે પરવાનગી નહીં મળવાને કારણે વેપારીઓ પરેશાન થાય છે. દર વર્ષે દિવાળીના એક મહિના પહેલા પરમિશન આપવામાં આવે છે. પણ આ વર્ષે વેપારીપણે અરજીપત્રક પણ આપવામાં આવ્યા નથી. પોલીસનું કહેવું છે કે કોરોનાના કારણે પરવાનગીની પ્રોસેસ મોડેથી શરૂ કરવામાં આવી છે. હજી સુધી ફટાકડા માટે લગતા સ્ટોલ માટે 5 કરોડ સુધોનો વેપાર થતો હતો. પણ આ વર્ષે હજી સુધી ટેન્ટનું બુકીંગ થયું નથી.

આ પણ વાંચો : Surat: દિવાળીમાં ટેક્સટાઈલ મિલોના કામદારોને માત્ર 6 દિવસનું વેકેશન, જાણો કેમ ઘટાડ્યો વેકેશનનો સમય

આ પણ વાંચો : Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">