સુરત: હોટલ, ફાસ્ટફુડ અને રેસ્ટોરન્ટ સંચાલકો થયા પરેશાન, કરફયુનો સમય મોડો રાખવા સંચાલકોની માગ

|

Nov 23, 2020 | 8:30 PM

કોરોનાકાળમાં દરેક વેપાર-ધંધાને માઠી અસર પડી છે અને તેમાં પણ ફાસ્ટફુડ સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે. આ પણ વાંચો: અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા […]

સુરત: હોટલ, ફાસ્ટફુડ અને રેસ્ટોરન્ટ સંચાલકો થયા પરેશાન, કરફયુનો સમય મોડો રાખવા સંચાલકોની માગ

Follow us on

કોરોનાકાળમાં દરેક વેપાર-ધંધાને માઠી અસર પડી છે અને તેમાં પણ ફાસ્ટફુડ સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article