અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. […]

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 8:07 PM

અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જી હા અમદાવાદમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ અમલી રહેશે. આ જાહેરાત કરી છે શહેર પોલીસ કમિશનરે. શેહર પોલીસ વિભાગે જાહેર કરેલા જાહેરનામા મુજબ આગામી તારીખ 7મી ડિસેમ્બર સુધી એટલે કે 14 દિવસ સુધી શહેરમાં રાત્રિ કરફ્યૂનો કડક અમલ થશે. રાત્રિના 9 વાગ્યા બાદ નાગરિકો ઘરની બહાર કામ વગર નહીં નીકળી શકે. જો કામ વગર નાગરિકો બહાર નીકળશે તો જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરશે. જોકે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ જાહેરાનામામાં ફેરબદલ થઇ શકે છે અને કરફ્યૂના અમલમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો: વડોદરાઃ SSG હોસ્પિટલના કોરોના વૉરિયરનું કોરોનાથી થયું મોત, નર્સિંગ સ્ટાફમાં છવાયો શોક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">