Surat : જાણીતી કંપનીના ડુપ્લિકેટ શૂઝનું વેચાણ કરતાં રાંદેરના વેપારીઓ પર CIDના દરોડા
સુરતના રાંદેર વિસ્તારમાં સીઆઈડીએ દરોડા પાડીને લાખ્ખોની કિંમતના જાણીતી કંપનીના બનાવટી જુતા, ટ્રેક શુટ વગેરે જપ્ત કરીને કાનુની કાર્યવાહી હાથ ધરી છે.
Surat : જાણીતી કંપનીના મોંઘા પગરખાં કે કપડાં સૌ કોઈને પોસાય તો નહીં પણ અસ્સલને પણ ટક્કર મારે તેવા નકલી માલની ખરીદી કરીને લોકો પોતાના શોખ સંતોષતા હોય છે. આવા જ ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સમાન સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઇ શૂઝ, દિવ્ય શૂઝ જેવી દુકાનો કે જ્યાં બ્રાન્ડેડ (Branded) ડુપ્લિકેટ શૂઝ ( Duplicate shoes ) અને ટ્રેક મળતા હતા ત્યાં CIDએ દરોડો ( Raid ) પાડ્યો હતો અને લખોની કિમતનો નકલી માલ ઝડપી પાડ્યો હતો, જુઓ વિડીયો
Latest Videos