સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સંદતર અભાવ

સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શહેરમાં હજુ પણ કેટલીક જગ્યાએ લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરત શહેરના ચૌટા બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. દિવાળી બાદ લગ્નની ખરીદી કરવા બહારથી અહીં લોકો આવી રહ્યા છે. જોકે, ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ચૌટા બજારની આ ભીડ કોરોના […]

સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સંદતર અભાવ
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 7:36 PM

સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે શહેરમાં હજુ પણ કેટલીક જગ્યાએ લોકોની ભીડ જોવા મળી રહી છે. સુરત શહેરના ચૌટા બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. દિવાળી બાદ લગ્નની ખરીદી કરવા બહારથી અહીં લોકો આવી રહ્યા છે. જોકે, ભીડમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ચૌટા બજારની આ ભીડ કોરોના વિસ્ફોટ નોતરે તેવી ભીતિ સેવાઇ રહી છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">