સુરત ભાજપના નેતા પીવીએસ શર્માને ત્યાં દરોડા, 10 બેંક ખાતા, 3 લોકર થયા સીલ, 25 લાખ રોકડ, 35 લાખની એફડી સહિતના દસ્તાવેજ લાગ્યા હાથ

|

Oct 23, 2020 | 1:17 PM

સુરત ભાજપના નેતા પીવીએસ શર્માના ત્યાં આવકવેરા વિભાગના દરોડાનો કેસમાં સુરત, વડોદરા, મુંબઈ અને અમદાવાદની ટીમ તપાસની કામગીરીમાં લાગી છે. સુરત ઉપરાંત મુંબઈ અને થાણેમાં પણ આવકવેરા વિભાગની તપાસ શરૂ થઈ છે. આઈટી વિભાગે અત્યાર સુધીમાં અનેક દસ્તાવેજ જપ્ત કર્યા છે અને પીવીએસ શર્માના 10 બેંક ખાતા, 3 લોકર  સીલ કરી દેવામાં આવ્યા છે. 25 […]

સુરત ભાજપના નેતા પીવીએસ શર્માને ત્યાં દરોડા, 10 બેંક ખાતા, 3 લોકર થયા સીલ, 25 લાખ રોકડ, 35 લાખની એફડી સહિતના દસ્તાવેજ લાગ્યા હાથ

Follow us on

સુરત ભાજપના નેતા પીવીએસ શર્માના ત્યાં આવકવેરા વિભાગના દરોડાનો કેસમાં સુરત, વડોદરા, મુંબઈ અને અમદાવાદની ટીમ તપાસની કામગીરીમાં લાગી છે. સુરત ઉપરાંત મુંબઈ અને થાણેમાં પણ આવકવેરા વિભાગની તપાસ શરૂ થઈ છે. આઈટી વિભાગે અત્યાર સુધીમાં અનેક દસ્તાવેજ જપ્ત કર્યા છે અને પીવીએસ શર્માના 10 બેંક ખાતા, 3 લોકર  સીલ કરી દેવામાં આવ્યા છે. 25 લાખ રોકડ, 35 લાખની એફડી સહિતના દસ્તાવેજ લાગ્યા હાથ લાગ્યા છે. પીવીએસ શર્મા સાથે જોડાયેલા CA અશોક આદુકિયાને ત્યાં પણ ITની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article