સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજ માટે વકીલોના નામની ભલામણ કરી

|

Sep 30, 2021 | 11:52 AM

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના  જજની નિમણૂક માટે સાત વકીલોના નામની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજ માટે વકીલોના નામની ભલામણ કરી
Supreme Court Collegium recommended the names of lawyers for 7 new judges in Gujarat High Court (File Photo)

Follow us on

ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat Highcourt) જજોની ઓછી સંખ્યાના પગલે સુપ્રીમ કોર્ટ(Supreme Court) કોલેજિયમે( Collegium)  જજની નિમણૂક માટે સાત વકીલોના નામની ભલામણ કરી છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરેલા વકીલોમાં બે મહિલા અને પાંચ પુરુષ વકીલોનો સમાવેશ થાય છે. જેમના નામ આ મુજબ છે.

1. મૌના મનીષ ભટ્ટ

2. સમીર જે દવે

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

3. હેમંત એમ પ્રચ્છક

4. સંદીપ એન ભટ્ટ

5. અનિરુદ્ધ પ્રદ્યુમ્ન માયી

6. નિરલ રશ્મીકાંત મહેતા

7. નિશા મહેન્દ્રભાઈ ઠાકોર

ભલામણ કરાયેલા વકીલોમાંના એક અનિરુદ્ધ પી માયી સુપ્રીમ કોર્ટના એડવોકેટ-ઓન-રેકોર્ડ છે. ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે 26 જજ છે જ્યારે મંજૂર થયેલા જજની સંખ્યા 52 છે. એટલે કે 50 ટકા જજની સંખ્યા ખાલી જગ્યા છે.

આ પણ  વાંચો : Tv9 Exclusive: જૂનાગઢના વિલિંગ્ડન ડેમના પાણીમાં તણાતા યુવાનને મહિલાઓએ દુપટ્ટાની મદદથી બચાવ્યો

આ પણ  વાંચો : રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

 

 

Published On - 11:50 am, Thu, 30 September 21

Next Article