VIDEO: અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસરથી વાડજ અને દૂધેશ્વર સર્કલ પર ટ્રાફિક જામ

|

Nov 03, 2019 | 2:21 PM

અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસર વાડજ અને દૂધેશ્વર સર્કલ પર પડી રહી છે. સુભાષબ્રિજનો ટ્રાફિક ડાયવર્ટ કરાય છે. અને તે આ ટ્રાફિક વાડજ અને દૂધેશ્વર સર્કલ પર જામ થઈ જાય છે. આ જ સમસ્યા માથાનો દુઃખાવો બની જતા પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાફિકની ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ શોધવા ટ્રાફિક વિભાગ કામે લાગ્યું […]

VIDEO: અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસરથી વાડજ અને દૂધેશ્વર સર્કલ પર ટ્રાફિક જામ

Follow us on

અમદાવાદમાં સુભાષબ્રિજના સમારકામની અસર વાડજ અને દૂધેશ્વર સર્કલ પર પડી રહી છે. સુભાષબ્રિજનો ટ્રાફિક ડાયવર્ટ કરાય છે. અને તે આ ટ્રાફિક વાડજ અને દૂધેશ્વર સર્કલ પર જામ થઈ જાય છે. આ જ સમસ્યા માથાનો દુઃખાવો બની જતા પોલીસ કમિશનરની સૂચના બાદ ટ્રાફિક વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાફિકની ગૂંચવાયેલી સમસ્યાનો ઉકેલ શોધવા ટ્રાફિક વિભાગ કામે લાગ્યું છે.

આ પણ વાંચોઃ Vodafoneના ગ્રાહકો માટે ફૂલ ટૉકટાઈમનો નવો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે સુવિધા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્રાફિક વિભાગે પહેલો પ્રયોગ હાથ ધર્યો છે વધુ એક ડાયવર્ઝન આપીને. હવે જેમને દૂધેશ્વર અને સીપી ઓફિસથી ગાંધીનગર જવું હશે. તેમને ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ થઈને જવું પડશે. આ ઉપરાંત ઉસ્માનપુરા અને રાણીપથી દૂધેશ્વર બ્રિજ તરફ જતી AMTS અને ST બસોને RTO સર્કલથી ડાયવર્ટ કરાઈ છે. મહત્વનું છે કે, આ માટે ટ્રાફિક વિભાગે NIDના રિસર્ચરોની સલાહ લીધી છે. જો કે, સવાલ એ પણ છે કે, શું આ નવો પ્રયોગ ટ્રાફિક હળવો કરશે.?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article