Gujarati NewsGujaratStudnets launched campaign to start recruitment procedure for gujarat govt job vilambit sarkari bhartio ne lai ne studentso e twitter par chalavyu abhiyan bharti prakriya sharu karvani mag
વિલંબિત સરકારી ભરતીઓને લઈને વિદ્યાર્થીઓએ ટ્વિટર પર ચલાવ્યું અભિયાન, ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ
મહિનાઓથી વિલંબિત સરકારી ભરતીઓને લઈને વિદ્યાર્થીઓએ ટ્વિટર પર અભિયાન ચલાવ્યું છે. ખાસ આ અભિયાન માટે બનાવેલા હેશટેગ સાથે લાખો વિદ્યાર્થીઓએ ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવા માટે માગ કરી છે. ITI સુપરવાઈઝર, LRD સહિતની અનેક ભરતીઓ ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ છે. જો કે આ મામલે સરકારને સવાલ કર્યો તો કહ્યું કે આ મામલે નવેસરથી તમામ કામગીરી હાથ […]
Follow us on
મહિનાઓથી વિલંબિત સરકારી ભરતીઓને લઈને વિદ્યાર્થીઓએ ટ્વિટર પર અભિયાન ચલાવ્યું છે. ખાસ આ અભિયાન માટે બનાવેલા હેશટેગ સાથે લાખો વિદ્યાર્થીઓએ ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવા માટે માગ કરી છે. ITI સુપરવાઈઝર, LRD સહિતની અનેક ભરતીઓ ન થતાં વિદ્યાર્થીઓમાં રોષ છે. જો કે આ મામલે સરકારને સવાલ કર્યો તો કહ્યું કે આ મામલે નવેસરથી તમામ કામગીરી હાથ ધરાશે તેમ જણાવી રહ્યા છે.