અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

|

Sep 30, 2020 | 12:16 PM

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.   Web […]

અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન

Follow us on

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા

 

Published On - 6:42 am, Wed, 8 April 20

Next Article