સુરત ટ્રાફિક પોલીસના હાથમાં મેમો બુકની જગ્યાએ કાંઈક અલગ જ જોવા મળ્યું!
રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સુરત શહેરના એક પોલીસ કોસ્ટબલ દ્વારા દંડની જગ્યાએ તેના હાથમાં એક ચોકલેટની થેલી જોવા મળી રહી છે અને આ કોન્સ્ટેબલ દ્વારા જે વ્યક્તિ રોડ પર હેલ્મેટ પહેરીને જતા હોય તે લોકોને થેંક્યું […]

રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સુરત શહેરના એક પોલીસ કોસ્ટબલ દ્વારા દંડની જગ્યાએ તેના હાથમાં એક ચોકલેટની થેલી જોવા મળી રહી છે અને આ કોન્સ્ટેબલ દ્વારા જે વ્યક્તિ રોડ પર હેલ્મેટ પહેરીને જતા હોય તે લોકોને થેંક્યું કહી ચોકલેટ આપી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અપનાવી અનોખી રીત, જુઓ VIDEO
સૂરત પોલીસે સુરત શહેરમાં કુલ 455 લોકોને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈ કાલ દિવસ દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 2 લાખ 11 હજાર રૂપિયા દંડ ઉધરવામાં આવ્યો ઉપરાંત જ્યારે બે ગાડી ડિટેઈન કરવામાં આવી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]