AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!

જામનગરમાં હોટલમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું કૂટણખાનું ઝડપાયું છે. જે હોટલમાંથી આ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે તે હોટલ ગોલ્ડન ક્રાઉન શહેર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે આવ્યું છે.  આ પણ વાંચોઃ સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા આ હોટલ શહેરના પંચવટી સર્કલ પાસે […]

જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!
| Updated on: Feb 09, 2020 | 9:12 AM
Share

જામનગરમાં હોટલમાં રૂમ ભાડે રાખીને ચલાવાતું કૂટણખાનું ઝડપાયું છે. જે હોટલમાંથી આ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે તે હોટલ ગોલ્ડન ક્રાઉન શહેર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

આ હોટલ શહેરના પંચવટી સર્કલ પાસે આવેલી છે. જેમાં પોલીસે બે ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેમાં એક ડમી ગ્રાહક રૂમ નંબર 203માંથી બહારના રાજ્યની યુવતી સાથે મળી આવ્યો હતો. ડમી ગ્રાહકને હોટલના રિસેપ્શન પાસે બેસેલા એક વ્યક્તિએ રૂપિયા લઈને યુવતીની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મગનલાલ ગાગળા નામનો શખ્સ આ રેકેટ ચલાવતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">