માણો સી-પ્લેનની પહેલી સફર, ઘરેબેઠા જુઓ હવાઇસફરના એક્સક્લુઝીવ દ્રશ્યો

|

Nov 01, 2020 | 10:04 PM

આજકાલ દેશમાં ગુજરાતનો સી-પ્લેન પ્રોજેક્ટ ચર્ચામાં છે. જે સી-પ્લેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. એ સી-પ્લેનની પહેલી સફર અમે તમને કરાવીશું. એ બતાવીશું કે ધરતી પરથી તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હશે. પરંતુ આકાશમાંથી તે કેવું દેખાય છે. સી-પ્લેનમાં સફર કરો ત્યારે કેવો દેખાય છે નર્મદા ડેમનો નજારો. સૌ-પ્રથમ TV9એ કરી સી-પ્લેનની રોમાંચક સફર. […]

માણો સી-પ્લેનની પહેલી સફર, ઘરેબેઠા જુઓ હવાઇસફરના એક્સક્લુઝીવ દ્રશ્યો

Follow us on

આજકાલ દેશમાં ગુજરાતનો સી-પ્લેન પ્રોજેક્ટ ચર્ચામાં છે. જે સી-પ્લેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. એ સી-પ્લેનની પહેલી સફર અમે તમને કરાવીશું. એ બતાવીશું કે ધરતી પરથી તો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હશે. પરંતુ આકાશમાંથી તે કેવું દેખાય છે. સી-પ્લેનમાં સફર કરો ત્યારે કેવો દેખાય છે નર્મદા ડેમનો નજારો. સૌ-પ્રથમ TV9એ કરી સી-પ્લેનની રોમાંચક સફર. ઘેરબેઠા દર્શકોને સી-પ્લેનની આ એક્સક્લુઝીવ સફરનો અનુભવ કરાવવા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article