AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેમાં તલાટી પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે, પોલીસે તેમણે માર માર્યો છે. જોકે પોલીસ તલાટીના તમામ આરોપો ફગાવી રહી છે. અને દારૂ પીધેલી હાલતમાં તલાટી આવ્યા હોવાનું જણાવી રહ્યી છે.  આ પણ વાંચોઃ […]

કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના
| Updated on: Jan 04, 2020 | 11:26 AM
Share

કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેમાં તલાટી પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે, પોલીસે તેમણે માર માર્યો છે. જોકે પોલીસ તલાટીના તમામ આરોપો ફગાવી રહી છે. અને દારૂ પીધેલી હાલતમાં તલાટી આવ્યા હોવાનું જણાવી રહ્યી છે.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ગુજરાતી યુવાનો માટે ટકોરઃ અમેરીકા સુધી પહોંચે છે પણ સચિવાલય સુધી કેમ નહીં

પોલીસનું કહેવું છે કે, તલાટી પારિવારીક બાબતોને લઈ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અને લોકઅપમાં જ માથું ફોડીને ઈજાગ્રસ્ત થયા હતા. હાલ પોલીસે તલાટી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">