રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસને સુપ્રીમ ઝટકો, ચુકાદા બાદ બંને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત

|

Jun 25, 2019 | 8:26 AM

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમે દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપીને આ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૂંટણીની કાર્યવાહીમાં દખલગીરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પણ વાંચોઃ રાજ્યસભાની બે […]

રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસને સુપ્રીમ ઝટકો, ચુકાદા બાદ બંને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણીને લઈ કૉંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવ્યું છે. સુપ્રીમે દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો હવાલો આપીને આ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૂંટણીની કાર્યવાહીમાં દખલગીરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ રાજ્યસભાની બે બેઠક પર ચૂંટણી મુદ્દે કોંગ્રેસને ઝટકો, SCએ કોંગ્રેસને ના આપી કોઈ રાહત, જુઓ VIDEO

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. કારણ કે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધુ છે. સુપ્રીમના ચુકાદા બાદ હવે પાંચ જુલાઈએ જ મતદાન યોજાશે..રાજ્યસભાની બંને બેઠકો માટેની પેટાચૂંટણીમાં અલગ અલગ મતદાન યોજાશે.

તો આ તરફ ભાજપના ઉમેદવાર તરીકે હાલના કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરતા સમયે વિજય રૂપાણી, નીતિન પટેલ, જિતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

Next Article