AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર-2ની 27 ઓગસ્ટે યોજાશે પરીક્ષા, કોરોનાના કારણે નજીકના કેન્દ્ર પર આપી શકશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર-2ની પરીક્ષા 27 ઓગસ્ટે યોજાશે. પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર-2ની પરીક્ષા યોજાશે. M.A. અને M.COMના એક્સટર્નલના વિદ્યાર્થીઓ નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. પોતાના લોગ ઈન આઈ.ડી. માંથી પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધીમાં પોતાનું કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. કોરોનાની મહામારીના કારણે નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. Facebook […]

VIDEO: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર-2ની 27 ઓગસ્ટે યોજાશે પરીક્ષા, કોરોનાના કારણે નજીકના કેન્દ્ર પર આપી શકશે પરીક્ષા
| Updated on: Aug 07, 2020 | 11:04 AM
Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર-2ની પરીક્ષા 27 ઓગસ્ટે યોજાશે. પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર-2ની પરીક્ષા યોજાશે. M.A. અને M.COMના એક્સટર્નલના વિદ્યાર્થીઓ નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. પોતાના લોગ ઈન આઈ.ડી. માંથી પોતાની નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધીમાં પોતાનું કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. કોરોનાની મહામારીના કારણે નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">