સરકારને ફીમાં રાહત આપવામાં કોઈ રસ નથી : સુરત વાલી મંડળ

|

Sep 29, 2020 | 10:19 PM

  હાલ કોરોનાકાળમાં રાજયમાં સૌથી વધારે વિવાદીત એવો પ્રશ્ન એટલે ખાનગીશાળા દ્વારા વસુલાતી ફી. ફી મામલે વાલીમંડળ અવારનવાર સરકારમાં રજુઆત કરી ચુક્યા છે. પરંતુ, આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. સુરતના વાલીમંડળે સરકારને ફી મામલે રાહત આપવા કોઈ રસ ન હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સરકારનું વલણ ભેદભાવભર્યું હોવાનું વાલીમંડળનું કહેવું છે. આ મામલે […]

સરકારને ફીમાં રાહત આપવામાં કોઈ રસ નથી : સુરત વાલી મંડળ

Follow us on

 

હાલ કોરોનાકાળમાં રાજયમાં સૌથી વધારે વિવાદીત એવો પ્રશ્ન એટલે ખાનગીશાળા દ્વારા વસુલાતી ફી. ફી મામલે વાલીમંડળ અવારનવાર સરકારમાં રજુઆત કરી ચુક્યા છે. પરંતુ, આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. સુરતના વાલીમંડળે સરકારને ફી મામલે રાહત આપવા કોઈ રસ ન હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સરકારનું વલણ ભેદભાવભર્યું હોવાનું વાલીમંડળનું કહેવું છે. આ મામલે સુરતના વાલીમંડળે સીએમ, ડેપ્યુટી સીએમ અને શિક્ષણ પ્રધાનને પારદર્શિતા લાવવા એક પત્ર લખ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article