Sabarkantha: હેડ કલાર્ક પેપર લીક કાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો

Sabarkantha: પેપર લીક મામલે સંડોવાયેલ બાકી આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે.

Sabarkantha: હેડ કલાર્ક પેપર લીક કાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો
Police arrest accused Jayesh Patel in head clerk paper leak case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 1:00 PM

Sabarkantha: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્ક પેપર લીક મામલે નવી માહિતી સામે આવી છે. પેપર લીક મામલે સંડોવાયેલ બાકી આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. તો આ અંગે થોડીવારમાં જિલ્લા પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

નોંધનીય છે કે એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા.

તો આરોપી ધ્રુવ બારોટે પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. તો એ પણ સામે આવ્યું છે કે આરોપી દેવલ પટેલના ઘરે પેપરને પહેલા સોલ્વ કરવામાં આવ્યું હતું. અને, દેવલ પટેલને તેના સસરા મહેન્દ્રભાઇ પટેલ દ્વારા આ પેપર મળ્યું હતું. કુલ ચારથી પાંચ આરોપીઓએ પેપર સોલ્વ કર્યું હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જણાવી દઈએ કે બહુચર્ચિત પેપર લીક કૌભાંડ કેસમાં પ્રાંતિજ કોર્ટે ગઈકાલે ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કિશોર આચાર્ય સહિત ત્રણેય આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે કિશોર સહિત ત્રણેય આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. મહત્વનું છે કે પેપરલીક કેસમાં પોલીસે સાણંદના કિશોર આચાર્ય સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી કિશોર આચાર્યે હેડક્લાર્કનું પેપર લીક કર્યું હતું.

પેપર લીક કેસમાં જે લોકોએ પેપર મેળવ્યું હતું તેમની પણ ધરપકડ કરવાની પોલીસે તૈયારીઓ શરૂ કરી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો મેળવી છે. જેમાં ગઈકાલ સુધીમાં 77 લોકોના નામ અને સરનામાં મેળવી લેવાયા હતા. આ તમામ લોકોની ધરપકડ કરી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી કાર્યવાહી કરાશે.એ ટલું જ નહીં પેપર ફોડવામાં સંડોવાયેલા અન્ય આરોપી ઝડપાતા પેપર મેળવનારા ઉમેદવારોની સંખ્યા હજી પણ વધી શકે છે.

આ પણ વાંચો: Gram panchayat election: જલ્પા પટેલ અછારણ ગામના નવા સરપંચ બન્યા, 424 મતથી ભવ્ય વિજય

આ પણ વાંચો: NEET Counselling 2021: ક્યાં કેટલી બેઠકો માટે AIQ કાઉન્સેલિંગ યોજાશે, અહીં જાણો સંપૂર્ણ માહિતી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">