Sabarkantha : ઈડર નજીક કાર ખાઈમાં ખાબકી, એક બાળક સહિત ત્રણ લોકોના મોત

|

Jan 31, 2023 | 8:56 AM

અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

Sabarkantha : ઈડર નજીક કાર ખાઈમાં ખાબકી, એક બાળક સહિત ત્રણ લોકોના મોત
Car Accident

Follow us on

સાબરકાંઠામાં ઈડરના માથાસૂર પાસે કાર રોડની સાઈડમાં આવેલી ખાઈમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બાઈકચાલક યુવાનનું કમકમાટી ભર્યુ મોત થયુ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

તો આ તરફ ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.

Published On - 8:50 am, Tue, 31 January 23

Next Article