સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે,રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક

|

Sep 20, 2020 | 11:13 PM

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હાથમતી જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક થઈ તો હરણાવ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની નવી આવકને લઈને સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.   Web Stories View […]

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે,રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક
http://tv9gujarati.in/sabarkaantha-jil…ava-nir-ni-aavak/

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજસ્થાન અને ઉપરવાસમાં સતત ભારે વરસાદથી સાબરકાંઠાના બે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હાથમતી જળાશયમાં 210 ક્યુસેક પાણીની આવક થઈ તો હરણાવ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની નવી આવકને લઈને સ્થાનિક ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

 

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 8:44 am, Thu, 13 August 20

Next Article