TAT પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે વેબસાઈટ પર જાણી શકશો પરિણામ

|

May 16, 2019 | 11:24 AM

માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે લેવાયેલી ટાટની (TAT) પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. TATની પરીક્ષાનું 62.32 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીએ લેવાયેલી પરીક્ષામાં 65 હજાર 876 ઉમેદવારો પાસ થયા છે. રાજ્યભરમાંથી 1 લાખ 20 હજાર 862 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ […]

TAT પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે વેબસાઈટ પર જાણી શકશો પરિણામ

Follow us on

માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે લેવાયેલી ટાટની (TAT) પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. TATની પરીક્ષાનું 62.32 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીએ લેવાયેલી પરીક્ષામાં 65 હજાર 876 ઉમેદવારો પાસ થયા છે. રાજ્યભરમાંથી 1 લાખ 20 હજાર 862 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: ચૂંટણી પંચ આકરા પાણીએ, ટ્વિટરને એક્ઝીટ પોલને લગતી તમામ પોસ્ટ હટાવવા કર્યો આદેશ

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. જેમાં વિદ્યાર્થીઓ કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખની માહિતી આપવાની રહેશે અને તેના બાદ પર વેબસાઈટ પર પરિણામને જોઈ શકાશે.

 

TV9 Gujarati

 

Published On - 11:19 am, Thu, 16 May 19

Next Article