VIDEO: ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ, મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને સાંજે બેઠક યોજાશે

|

Nov 16, 2019 | 4:27 AM

  Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા […]

VIDEO: ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ, મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને સાંજે બેઠક યોજાશે

Follow us on

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ મહામંત્રીની વરણીને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને આજે સાંજે બેઠક યોજાશે. જેમાં રાજ્યના સહ પ્રભારી વી. સતિષ તેમજ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહેશે. સાથે જ પાર્લામેન્ટ્રી બોર્ડના કેટલાક હોદ્દેદારો પણ હાજર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article