VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

|

Sep 10, 2019 | 11:04 AM

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. See more આ પણ વાંચોઃ કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત […]

VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો
traffic rule

Follow us on

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે.

આ પણ વાંચોઃ કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના એક્ટ પ્રમાણે 1 હજારથી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઈને દેશભરમાં સોશિયલ મીડિયા સહિત વિરોધ ચાલી રહ્યો હતો. લોકો કટાક્ષના રૂપે મજાક પણ ઉડાવી રહ્યા હતા. પરંતુ જોવામાં આવે તો એક ગંભીર મુદ્દો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article