AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

આ વર્ષે ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડકપ જીતીને જ આવશે. તેવી આશા વ્યક્ત કરતો ટેબ્લો રથયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વખતે ટીમનું પ્રદર્શન સારૂ છે. દમદાર પ્રદર્શનથી ક્રિકેટરોએ લોકોના દિલ જીતી લીધા છે. તેવામાં સૌ કોઈને એવો વિશ્વાસ છે કે ભારત જ વર્લ્ડકપ જીતશે. રથયાત્રામાં વર્લ્ડકપનો ટેબ્લો જોઈને સૌ કોઈ ખુશ થઈ ગયું હતું. આ […]

VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર
| Updated on: Jul 04, 2019 | 4:47 AM
Share

આ વર્ષે ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડકપ જીતીને જ આવશે. તેવી આશા વ્યક્ત કરતો ટેબ્લો રથયાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વખતે ટીમનું પ્રદર્શન સારૂ છે. દમદાર પ્રદર્શનથી ક્રિકેટરોએ લોકોના દિલ જીતી લીધા છે. તેવામાં સૌ કોઈને એવો વિશ્વાસ છે કે ભારત જ વર્લ્ડકપ જીતશે. રથયાત્રામાં વર્લ્ડકપનો ટેબ્લો જોઈને સૌ કોઈ ખુશ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની પહિંદવિધિ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેની ટીવીનાઈન સાથે ખાસ વાતચીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">