AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: દુષ્કર્મના આરોપીને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. આ સમગ્ર મામલો માર્ચ 2019માં મોટા વરાછામાં બન્યો હતો. બે વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને દુષ્કર્મ બાદ બાળકીને ખેતરમાં ફેંકી દીધી હતી. આ મામલે આરોપી શત્રુઘ્ન યાદવને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.   Facebook પર […]

સુરત: દુષ્કર્મના આરોપીને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:32 PM
Share

સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. આ સમગ્ર મામલો માર્ચ 2019માં મોટા વરાછામાં બન્યો હતો. બે વર્ષની બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું અને દુષ્કર્મ બાદ બાળકીને ખેતરમાં ફેંકી દીધી હતી. આ મામલે આરોપી શત્રુઘ્ન યાદવને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">