AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં રેલી દરમિયાન તોડફોડ અને પોલીસ પર પથ્થરમારો

સુરતમાં મોબ લિંચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હોબાળો થયો હતો. લઘુમતી સમાજની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો. તોફાની ટોળાએ પોલીસની પીસીઆર વાન અને સિટી બસમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. આ પણ વાંચોઃ VIDEO: હરેન પંડ્યા […]

VIDEO: સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં રેલી દરમિયાન તોડફોડ અને પોલીસ પર પથ્થરમારો
| Updated on: Jul 05, 2019 | 11:24 AM
Share

સુરતમાં મોબ લિંચિંગના વિરોધમાં યોજાયેલી રેલીમાં હોબાળો થયો હતો. લઘુમતી સમાજની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો. તોફાની ટોળાએ પોલીસની પીસીઆર વાન અને સિટી બસમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: હરેન પંડ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, હરેન પંડ્યા કેસમાં ફરીથી તપાસ નહીં થાય

મોબ લિંચિંગના વિરોધમાં વર્સેટાઈલ માઈનોરિટી ફોરમના નેતૃત્વમાં ચોકબજારથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. પરંતુ વિવેકાનંદ સર્કલ નજીક રેલીને આગળ લઈ જવા બાબતે પોલીસ અને આયોજકો વચ્ચે ઘર્ષણ થતા ટોળાએ ચક્કાજામ કર્યો હતો. અને ત્યારબાદ વિફરેલા ટોળાએ સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને તોડફોડ કરતા મામલો વધુ ગરમાયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રેલીએ સમગ્ર ચોકબજાર વિસ્તારને બાનમાં લેતા પોલીસને કોમ્બિંગ અને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">