રાજ્ય સરકારે મહેસાણામાં શરૂ કરી હોર્સ રાઈડિંગ સ્કૂલ, જાણો કઈ રીતે મેળવી શકાશે પ્રવેશ અને કેટલા મહિનાનો રહેશે કોર્સ

|

Sep 18, 2020 | 8:57 PM

મહેસાણાના સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ હવે ઘોડે સવારી શીખી શકશે. રાજ્ય સરકારે મહેસાણામાં હોર્સ રાઈડિંગ સ્કૂલ શરૂ કરી છે જેમાં પહેલા 3 મહિનાનો બેઝિક કોર્ષ કરવાનો રહેશે જે બાદ રસ ધરાવતા લોકો 3 મહિનાનો એડવાન્સ કોર્ષ પણ કરી શકશે. મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત પોલીસ રાઈડિંગ સ્કૂલનો સંપર્ક કરી પ્રવેશ મેળવવાનો રહેશે. 3 મહિનાની બેઝિક […]

રાજ્ય સરકારે મહેસાણામાં શરૂ કરી હોર્સ રાઈડિંગ સ્કૂલ, જાણો કઈ રીતે મેળવી શકાશે પ્રવેશ અને કેટલા મહિનાનો રહેશે કોર્સ
https://tv9gujarati.in/rajya-sarkare-me…-no-reshe-course/ ‎

Follow us on

મહેસાણાના સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ હવે ઘોડે સવારી શીખી શકશે. રાજ્ય સરકારે મહેસાણામાં હોર્સ રાઈડિંગ સ્કૂલ શરૂ કરી છે જેમાં પહેલા 3 મહિનાનો બેઝિક કોર્ષ કરવાનો રહેશે જે બાદ રસ ધરાવતા લોકો 3 મહિનાનો એડવાન્સ કોર્ષ પણ કરી શકશે. મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત પોલીસ રાઈડિંગ સ્કૂલનો સંપર્ક કરી પ્રવેશ મેળવવાનો રહેશે. 3 મહિનાની બેઝિક તાલીમ માટે વિદ્યાર્થી અને સરકારી કર્મચારીએ 750 તો અન્ય લોકોએ 1500 રૂપિયા ચુકવવા પડશે જે પછીના 3 મહિનાની એડવાન્સ તાલીમ માટે વિદ્યાર્થી અને સરકારી કર્મચારીએ 1 હજાર ચુકવવાના રહેશે જ્યારે અન્ય લોકોએ 2 હજાર રૂપિયા આપવા પડશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:27 am, Tue, 8 September 20

Next Article