રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 500 રૂપિયામાં રેગ્યુલરાઇઝ કરી અપાશે, રસ્તાનાં રિપેરીંગ અને નવિનીકરણનાં કામ દિવાળી પહેલા પુરા કરવા સુચના

|

Sep 20, 2020 | 9:15 PM

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની ફી લઇને કરાશે રેગ્યુલરાઇઝ. ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી અનુસાર કનેકશન મળશે. આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટી કમિશનર સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ રસ્તા રિપેરીંગનાં નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા મુખ્યપ્રધાન […]

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 500 રૂપિયામાં રેગ્યુલરાઇઝ કરી અપાશે, રસ્તાનાં રિપેરીંગ અને નવિનીકરણનાં કામ દિવાળી પહેલા પુરા કરવા સુચના
http://tv9gujarati.in/rajya-sarkar-no-…i-aapvama-aavshe/

Follow us on

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે કે જેમાં ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે. ૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની ફી લઇને કરાશે રેગ્યુલરાઇઝ. ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી અનુસાર કનેકશન મળશે. આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટી કમિશનર સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ રસ્તા રિપેરીંગનાં નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા મુખ્યપ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:25 am, Sat, 22 August 20

Next Article