રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં, મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો

|

Sep 28, 2020 | 1:44 PM

19 જૂનના રોજ રાજ્યમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. રાજયસભા ચૂંટણી માટે મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો છે. કોરોના દર્દીના સંપર્કમાં આવેલા MLA માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે તથા પોઝિટીવમાંથી નેગેટિવ થયેલા MLAને પણ કોરોના વોર્ડમાં મતદાન […]

રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં, મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો

Follow us on

19 જૂનના રોજ રાજ્યમાં ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે રાજ્યસભા ચૂંટણીને લઈને તૈયારીઓ પુરજોશમાં છે. રાજયસભા ચૂંટણી માટે મતદાન કેન્દ્ર પાસે કોરોના વોર્ડ ઉભો કરાયો છે. કોરોના દર્દીના સંપર્કમાં આવેલા MLA માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે તથા પોઝિટીવમાંથી નેગેટિવ થયેલા MLAને પણ કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતાં MLAને કોરોના વોર્ડમાં મતદાન કરાવાશે.
મતદાન કેન્દ્ર પાસે ઊભા કરેલા વોર્ડમાં ડૉકટર અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા ધારાસભ્યને છેલ્લે મતદાન કરાવાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:44 am, Thu, 18 June 20

Next Article