રાજ્યનાં અમુક ભાગોમાં ફરી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે

|

Sep 18, 2020 | 8:53 PM

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 11 અને 12 સપ્ટેમ્બરે પડી શકે છે વરસાદ. ગીરસોમનાથ, વલસાડ, અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે જો કે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે […]

રાજ્યનાં અમુક ભાગોમાં ફરી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે
https://tv9gujarati.in/rajya-na-amuk-bh…odhai-chukyo-che/

Follow us on

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 11 અને 12 સપ્ટેમ્બરે પડી શકે છે વરસાદ. ગીરસોમનાથ, વલસાડ, અરવલ્લીમાં છૂટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે જો કે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 121 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે જેને લઈને સૌરાષ્ટ્ર પંથકમાં ઘણી બધી જગ્યા પર અતિવૃષ્ટીનાં સંજોગો સર્જાયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:37 pm, Tue, 8 September 20

Next Article