રાજ્યમાં તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની માગ,હાઈકોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશને સંયુક્ત ઠરાવ પસાર કર્યો,50 જેટલા પ્રતિનિધિઓએ વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી

|

Sep 20, 2020 | 9:37 PM

જ્યમાં તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની માગ સાથે હાઈકોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશને સંયુક્ત ઠરાવ પસાર કર્યો છે. આ સંયુક્ત ઠરાવ બાદ રાજ્યના તમામ બાર એસોસિએશને પોતપોતાની રીતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ઈમેઈલ કરીને આ અંગે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના નેજા હેઠળ રાજ્યના તમામ બાર એસોસિએશનના 50 […]

રાજ્યમાં તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની માગ,હાઈકોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશને સંયુક્ત ઠરાવ પસાર કર્યો,50 જેટલા પ્રતિનિધિઓએ વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી
http://tv9gujarati.in/rajya-ma-tamam-c…arav-pasar-karyo/

Follow us on

જ્યમાં તમામ કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની માગ સાથે હાઈકોર્ટ બાર એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશને સંયુક્ત ઠરાવ પસાર કર્યો છે. આ સંયુક્ત ઠરાવ બાદ રાજ્યના તમામ બાર એસોસિએશને પોતપોતાની રીતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ઈમેઈલ કરીને આ અંગે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના નેજા હેઠળ રાજ્યના તમામ બાર એસોસિએશનના 50 જેટલા પ્રતિનિધિઓએ વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યની તમામ કોર્ટ ફિઝિકલી રાબેતા મુજબ શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. કારણ કે ટેક્નોલોજીની સુવિધાના અભાવે અનેક નાના વકીલો કોર્ટમાં દલીલો કરી શકતા નથી. આ સહિત અને મુશ્કેલીઓ પડી રહી હોવાના કારણે હવે કોર્ટો શરૂ કરવાની માંગ ઉઠી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:02 am, Fri, 21 August 20

Next Article