ધોરાજીના ધારાસભ્ય ખોવાઈ ગયા, નાગરિકોએ તેમને શોધવા ભર્યું આવું પગલું

રાજકોટ જિલ્લા નજીકના ધોરાજી (Dhoraji)શહેરમાં ધારાસભ્ય લલિત વસોયા (Lalit vasoya)વિરૂદ્ધમાં ધોરાજીમાં ધારાસભ્ય ખોવાયા હોવાના પોસ્ટર્સ લાગ્યા છે.

ધોરાજીના ધારાસભ્ય ખોવાઈ ગયા, નાગરિકોએ તેમને શોધવા ભર્યું આવું પગલું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:58 AM

રાજકોટ (Rajkot)જિલ્લા નજીકના ધોરાજી (Dhoraji)શહેરમાં  ધોરાજી- ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા (Lalit vasoya)વિરૂદ્ધમાં ધોરાજીમાં ‘ ધારાસભ્ય ખોવાયા’ હોવાના પોસ્ટર્સ લાગ્યા છે. ધોરાજીમાં અત્ર,તત્ર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને સ્વચ્છતા માટે કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી. ત્યારે વોર્ડ નંબર 3માં ધારાસભ્ય ખોવાયા હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર ત્રણમાં ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને સફાઇના કામકાજ ન થતા હોવાથી લોકોએ પોસ્ટર લગાવીને વિરોધ જાહેર કર્યો હતો.

પોસ્ટરમાં કામ નહીં તો મત નહીની ચીમકી

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સામે વોર્ડ નંબર-3ના અબ્દુલ કાદરી પાર્કમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને પોસ્ટર વિરોધ કરીને સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી હતી. નોંધનીય છે કે ધોરાજીમાં રસ્તાના કામકાજ માટે પણ જનતા અવાર નવાર રજૂઆતો કરતી હોય છે. હવે જનતા દ્વારા સ્વચ્છતાનો મુદ્દો હાથ ધરવામાં આવ્યો છે અને તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો ઉકેલ ન આવતા નાગરિકોએ પોસ્ટર લગાડ્યા હતા.

 પ્રિ મોન્સૂન કામગીરી અંગે પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપબાજી 

તો  બીજી તરફ પ્રિ – મોન્સૂન કામગીરીને લઈને ધોરાજી શહેર ભાજપના પ્રમુખે પણ કોંગ્રેસ શાસિત પાલિકા પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે પાલિકાના સતાધીશોએ લાખો રૂપિયાના બિલ બનાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે. તેમજ કામગીરી વગર લોકોની હેરાનગતિ વધારી છે. જોકે આ તરફ ભાજપના આક્ષેપોને નગરપાલિકાના કારોબારી સભ્ય પાયાવિહોણા ગણાવતા કહે છે કે વિપક્ષ પાસે આક્ષેપ સિવાય કોઈ કામ નથી. બાકી પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ જ છે. નોંધનીય છે કે ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. ત્યારે નગર પાલિકાના સત્તાપક્ષના સદસ્યએ પણ એવો દાવો કર્યો છે કે ચૂંટણી વખતે આપેલા વચનો પાલિકા પૂરી નથી કરી શકી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">