રાજકોટમાં ટ્રાફિક પોલીસ અને વોર્ડન દારૂની બોટલ સાથે ઝડપાયા
રાજકોટમાં દારૂ સાથે ઝડપાયેલા બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ASIએ બી મકવાણા સામે પોલીસ ખાતાકીય તપાસ કરશે. હાલ ASI મકવાણા અને ટ્રાફિક બ્રિગેડ બ્રિજેશ બુધદેવને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે […]

રાજકોટમાં દારૂ સાથે ઝડપાયેલા બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ASIએ બી મકવાણા સામે પોલીસ ખાતાકીય તપાસ કરશે. હાલ ASI મકવાણા અને ટ્રાફિક બ્રિગેડ બ્રિજેશ બુધદેવને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપનું મિશન-20 લાખ, 6 જૂલાઈથી રાજ્યવ્યાપી ખાસ અભિયાન શરૂ કરશે
ઉલ્લેખનીય છે કે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક ASI એ બી મકવાણા અને ટ્રાફિક બ્રિગેડ દારૂની બોટલ સાથે ઝડપાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો