રાજકોટના વોર્ડ-નંબર 12ના સ્થાનિકોના નામે ફાટી રહ્યા છે ઈ-મેમો, જાણો શું છે અનોખું કારણ

|

Dec 26, 2019 | 12:08 PM

રાજકોટના વોર્ડ નંબર 12ના સ્થાનિકોને ટ્રાફિકનો અનોખો પ્રશ્ન સતાવી રહ્યો છે. ઉમિયા ચોકથી આસપાસની પાંચથી સાત જેટલી સોસાયટીમાં જવાનો એક જ રસ્તો છે. અને આ રસ્તો વન વે છે. જેના કારણે સોસાયટીના રહીશો ઇ-મેમોની સમસ્યાથી પિડાઈ રહ્યા છે.  આ પણ વાંચોઃ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે ભાજપે કોંગ્રેસના આક્ષેપ ફગાવ્યા Web Stories View more […]

રાજકોટના વોર્ડ-નંબર 12ના સ્થાનિકોના નામે ફાટી રહ્યા છે ઈ-મેમો, જાણો શું છે અનોખું કારણ

Follow us on

રાજકોટના વોર્ડ નંબર 12ના સ્થાનિકોને ટ્રાફિકનો અનોખો પ્રશ્ન સતાવી રહ્યો છે. ઉમિયા ચોકથી આસપાસની પાંચથી સાત જેટલી સોસાયટીમાં જવાનો એક જ રસ્તો છે. અને આ રસ્તો વન વે છે. જેના કારણે સોસાયટીના રહીશો ઇ-મેમોની સમસ્યાથી પિડાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે ભાજપે કોંગ્રેસના આક્ષેપ ફગાવ્યા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં સ્થાનિકોએ ટ્રાફિક ACPને રજૂઆત કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. સ્થાાનિકોનું કહેવું છે કે દરરોજ ઘરે જઈએ છે ત્યારે દરેક ઘર દીઠ ચારથી પાંચ મેમો 1500 રૂપિયાના આવી ચૂક્યા છે. પોલીસ વિભાગ આ મેમો રદ કરીને આ વન વે ખુલ્લો કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article