RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પ્રથમ વખત ડુંગળીની કરાઇ નિકાસ

RAJKOT : સૌરાષ્ટ્રમાં ગત વર્ષે સારા વરસાદને લઈ મબલખ પાક ઉત્પાદન થયું છે. ગોંડલ યાર્ડમાં દરરોજ વિવિધ જણસીઓની પુષ્કળ આવકો જોવા મળે છે.

| Updated on: Mar 14, 2021 | 8:02 PM

RAJKOT : સૌરાષ્ટ્રમાં ગત વર્ષે સારા વરસાદને લઈ મબલખ પાક ઉત્પાદન થયું છે. ગોંડલ યાર્ડમાં દરરોજ વિવિધ જણસીઓની પુષ્કળ આવકો જોવા મળે છે. હાલ ડુંગળી, ચણા, ધાણા સહિતના પાકોની આવક થઇ રહી છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી બિહાર તરફ રવાના કરાઇ છે. જેમાં 21 બોગી એટલે કે અંદાજે 1 હજાર ટન માલ રવાના કરવામાં આવ્યો છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

g clip-path="url(#clip0_868_265)">