રાજકોટના ફાયર વિભાગે 39 હોસ્પિટલોને ફાયર સેફટી સુવિધાને લઈ આપી નોટીસ, તબેલાને તાળા મારવાની શરૂઆત

રાજકોટનાં ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે શહેરની 39 જેટલી હોસ્પીટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે જેને લઈને તેમને નોટીસ ફટકારવામાં આવી છે. આ હોસ્પિટલોમાં ૨૧ કોવીડ હોસ્પીટલનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહેલા ફાયર વિભાગે સુરક્ષા વગર ચાલતી હોસ્પિટલને શોધી કાઢી છે અને નોટીસ ફટકારી છે. જો કે સવાલ […]

રાજકોટના ફાયર વિભાગે 39 હોસ્પિટલોને ફાયર સેફટી સુવિધાને લઈ આપી નોટીસ, તબેલાને તાળા મારવાની શરૂઆત
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 8:17 AM

રાજકોટનાં ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે શહેરની 39 જેટલી હોસ્પીટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે જેને લઈને તેમને નોટીસ ફટકારવામાં આવી છે. આ હોસ્પિટલોમાં ૨૧ કોવીડ હોસ્પીટલનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દિવસથી તપાસ કરી રહેલા ફાયર વિભાગે સુરક્ષા વગર ચાલતી હોસ્પિટલને શોધી કાઢી છે અને નોટીસ ફટકારી છે. જો કે સવાલ એ પણ છે કે આટલા વખતથી સ્થાનિક ફાયર વિભાગને ખબર જ નોહતી કે શહેરની હોસ્પિટલોની ફાયર સેફટી સુવિધા રામ ભરોસે છે ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">