રાજકોટનાં કોટડાસાંગાણી હડમતાળા, અરડોઈ, સોળીયા, રાજગઢ, ખરેડા સહીતના ગામોમાં વરસાદનાં કારણે ઠેરઠેર પાણી,હડમતાળાની હડમતાળી નદી તોફાની બની,પૂરના પાણી પુલ પર ફરી વળતા કોટડાસાંગાણી અને હડમતાળાને જોડતો માર્ગ બંધ

|

Sep 19, 2020 | 4:10 PM

રાજકોટનાં કોટડાસાંગાણી હડમતાળા, અરડોઈ, સોળીયા, રાજગઢ, ખરેડા સહીતના ગામોમાં વરસાદનાં કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસના ગામોમાં ભારે વરસાદથી હડમતાળાની હડમતાળી નદી તોફાની બની હતી. પૂરના પાણી પુલ પર ફરી વળતા કોટડાસાંગાણી અને હડમતાળાને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો. હડમતાળાના પુલ પર પાણી ફરી વળતા અનેક વાહન […]

રાજકોટનાં કોટડાસાંગાણી હડમતાળા, અરડોઈ, સોળીયા, રાજગઢ, ખરેડા સહીતના ગામોમાં વરસાદનાં કારણે ઠેરઠેર પાણી,હડમતાળાની હડમતાળી નદી તોફાની બની,પૂરના પાણી પુલ પર ફરી વળતા કોટડાસાંગાણી અને હડમતાળાને જોડતો માર્ગ બંધ
https://tv9gujarati.in/rajkot-na-kotda-…odto-rasto-bandh/

Follow us on

રાજકોટનાં કોટડાસાંગાણી હડમતાળા, અરડોઈ, સોળીયા, રાજગઢ, ખરેડા સહીતના ગામોમાં વરસાદનાં કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ઉપરવાસના ગામોમાં ભારે વરસાદથી હડમતાળાની હડમતાળી નદી તોફાની બની હતી. પૂરના પાણી પુલ પર ફરી વળતા કોટડાસાંગાણી અને હડમતાળાને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો. હડમતાળાના પુલ પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો બે કલાક કરતા વધારે ફસાયેલા રહ્યા હતા.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:49 am, Sun, 30 August 20

Next Article