રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર,પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો,પશુપાલકોને 700 રૂપિયાનો ભાવ મળશે

|

Sep 20, 2020 | 9:55 PM

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવતા આવતીકાલથી પશુપાલકોને 700 રૂપિયાનો ભાવ મળશે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે […]

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર,પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો,પશુપાલકોને 700 રૂપિયાનો ભાવ મળશે
http://tv9gujarati.in/rajkot-jilla-na-…no-vadharo-karyo/

Follow us on

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવતા આવતીકાલથી પશુપાલકોને 700 રૂપિયાનો ભાવ મળશે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:37 am, Thu, 20 August 20

Next Article