VIDEO: રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાનું સામે આવ્યું

|

May 13, 2020 | 5:20 AM

રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાના કારણે હોબાળો કર્યાનું સામે આવ્યું હતુ. ડુંગળીની હરાજી કર્યા વગર દલાલો વેપારીઓને ડુંગળી વહેંચી નાખતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રતિ કિલો ડુંગળીના 2 થી 5 રૂપિયાનો ભાવ મળી રહ્યા છે. જેને લઈને કિસાન સંઘ ખેડૂતોની વ્હારે પહોંચ્યો હતો. […]

VIDEO: રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાનું સામે આવ્યું

Follow us on

રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ડુંગળીના પૂરતાં ભાવ ન મળતાં હોવાના કારણે હોબાળો કર્યાનું સામે આવ્યું હતુ. ડુંગળીની હરાજી કર્યા વગર દલાલો વેપારીઓને ડુંગળી વહેંચી નાખતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રતિ કિલો ડુંગળીના 2 થી 5 રૂપિયાનો ભાવ મળી રહ્યા છે. જેને લઈને કિસાન સંઘ ખેડૂતોની વ્હારે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,523 કેસ નોંધાયા, અત્યાર સુધી 24 હજારથી વધુ લોકો સાજા થયા

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article