AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર-જૂનાગઢ હાઈવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જુઓ VIDEO

જામનગર-જૂનાગઢ હાઇવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. જામકંડોરણાના સાતોદડ ગામ નજીક કોબેશ્વર મહાદેવ મંદિપસ પાસે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા […]

જામનગર-જૂનાગઢ હાઈવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 19, 2019 | 12:54 PM

જામનગર-જૂનાગઢ હાઇવે પર વર્ષો જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. જામકંડોરણાના સાતોદડ ગામ નજીક કોબેશ્વર મહાદેવ મંદિપસ પાસે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થતા અનેક વાહનચાલકો અટવાયા હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા હતા જેથી વાહચાલકો અજાણતામાં આ પુલ પરથી પસાર થાય નહીં.

આ પણ વાંચો: ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
વામિકા ગબ્બીના પરિવાર વિશે જાણો
શિવાંગી જોષીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
એક રિચાર્જમાં ચાલશે 9 લોકોના ફોન ! આ કંપનીએ કરી જાહેરાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">