VIDEO: 54 દિવસ બાદ રાજકોટમાં આજથી ધમધમશે ઉદ્યોગો

|

May 14, 2020 | 5:21 AM

54 દિવસ બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગોનો ધમધમાટ શરૂ થશે. છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગો શરૂ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામા આવી હતી. અને સ્થાનિક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાયો હતો. આજથી શહેરના વિવિધ ઉદ્યોગોમાં કામકાજનો ધમધમાટ જોવા મળશે જોકે ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય તેવા ઉદ્યોગકારોને પરવાનગી માટે 11 સ્થળોએ ખાસ વ્યવસ્થા […]

VIDEO: 54 દિવસ બાદ રાજકોટમાં આજથી ધમધમશે ઉદ્યોગો

Follow us on

54 દિવસ બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગોનો ધમધમાટ શરૂ થશે. છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગો શરૂ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામા આવી હતી. અને સ્થાનિક ઉદ્યોગકારો સાથે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાયો હતો. આજથી શહેરના વિવિધ ઉદ્યોગોમાં કામકાજનો ધમધમાટ જોવા મળશે જોકે ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય તેવા ઉદ્યોગકારોને પરવાનગી માટે 11 સ્થળોએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો:VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 44 લાખને પાર, એક જ દિવસમાં 90 હજાર કેસનો વધારો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એસોસિએશનની ઓફિસથી ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી મળી શકશે. જેથી ઉદ્યોગકારોએ હવે કલેક્ટર કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જેના માટે જિલ્લા કલેકટરે 11 નોડલ ઓફિસરની માટે નિમણુંક કરી છે. આજથી તમામ એસોસિએશનની ઓફિસે કલેકટર વિભાગની ટીમ અને એસોસિએશનના પ્રમુખ મંજૂરી આપશે. મહત્વપૂર્ણ છે કે, ઉદ્યોગો સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article