ભાદર-1 ડેમના 29 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી રાજકોટના ભાદર-1 ડેમમાં નવા પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ છે. જેના પરિણામે, સિચાઈ વિભાગે ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલીને ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલીને છોડાઈ રહેલા પાણીને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે. આ પણ વાંચોઃVIDEO: સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત, અત્યાર […]

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી રાજકોટના ભાદર-1 ડેમમાં નવા પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ છે. જેના પરિણામે, સિચાઈ વિભાગે ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલીને ડેમમાંથી ભાદર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલીને છોડાઈ રહેલા પાણીને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

