રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની 13 ટીમને ખડકી દેવામાં આવી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી

|

Sep 20, 2020 | 11:14 PM

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમને ખડકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં પગલે 13 જેટલી ટીમને રાજ્યના વિવિધ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRFની 2 ટીમ ગાંધીનગર અને વડોદરા ખાતે રિઝર્વ રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહીનાં પગલે ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે.   Web […]

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની 13 ટીમને ખડકી દેવામાં આવી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી
http://tv9gujarati.in/rajay-ma-bhare-v…d-padvani-aagahi/ ‎

Follow us on

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમને ખડકી દેવામાં આવી છે. ભારે વરસાદનાં પગલે 13 જેટલી ટીમને રાજ્યના વિવિધ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRFની 2 ટીમ ગાંધીનગર અને વડોદરા ખાતે રિઝર્વ રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહીનાં પગલે ટીમને ડિપ્લોય કરી દેવામાં આવી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 7:49 am, Thu, 13 August 20

Next Article