રાજ્યના આ વિસ્તારોમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી

|

Jan 19, 2021 | 10:57 AM

રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે. 5 દિવસ પછી સામાન્ય ઠંડીમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.   Web Stories […]

રાજ્યના આ વિસ્તારોમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી

Follow us on

રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે. 5 દિવસ પછી સામાન્ય ઠંડીમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

 

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બોલીવુડ પર કોરોનાનો કોહરામ! આ તમામ સિતારાઓ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:11 pm, Tue, 8 December 20

Next Article